My CMS

બીજાની માલિકીની મિલકતમાંથી આવવા-જવાનો એટલે કે (રસ્તાનો હક્ક) સાબિત કરવા માટેનાં આવશ્યક તત્વો..

બીજાની માલિકીની મિલકતમાંથી આવવા-જવાનો એટલે કે ઈઝમેન્ટ ઓફ રાઈટ ટુ વે (રસ્તાનો હક્ક) સાબિત કરવા માટે નીચે મુજબનાં આવશ્યક તત્વો પુરવાર કરવા અનિવાર્ય છે..

(૧) રસ્તામાં ચાલવાના અધિકારનો પ્રત્યક્ષ રીતે ઉપયોગ થતો હોવો જોઈએ. (૨) રસ્તાનો ચાલવાનો અધિકાર પ્રત્યક્ષ રીતે ખોલ્લો હોવો જોઈએ. (૩) રસ્તા પર ચાલવાનો અધિકાર શાંતિમય હોવો જોઈએ. (૪) રસ્તા પર આવવા-જવાનો હક્ક પુરતો જ તેનો ઉપયોગ થતો હોવો જોઈએ. (૫) તે વ્યક્તિ તેના આ હક્કનો ઉપયોગ કરતો હોવો જોઈએ. (૬) તેનો ઉપયોગ વચ્ચે બંધ થયેલ ન હોવો જોઈએ. (૭) તે રસ્તાનો ઉપયોગ છેલ્લા વીસ વર્ષથી થતો હોવો જોઈએ. જ્યાં સુધી આ આવશ્યક તત્વો પુરવાર ના થાય ત્યાંસુધી કોઈ વ્યક્તિ બીજાની મિલકતમાંથી તે ઈઝમેન્ટ હક્ક  માગી શકે નહિં.   

Basic ingredients a right of way can be acquired easement it is necessary to prove under Section 15 of the Indian Easements Act -1882.

MADHYA BHARAT HIGH COURT

Phoolchand Narayandas and another Vs.  Murarilal Nathulal

A. No. 87 of 1949. Date :-13/11/195

S. SHINDE, J.

 

 

Court Name
Parties Name
Judge Name
Date of Judgement
Reference Link
કેસની વિગત :

 

રીલેટેડ પેરેગ્રાફ :

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top