My CMS

દાવામાં સમન્સની બજવણી ક્યારે અયોગ્યમાની શકાય?

સિવિલ પ્રોસીજર કોડ (C.P.C), ઓર્ડર ૫, રૂલ ૨, ને ધ્યાને લેવામાં આવે તો તે અનુસાર વાદીની નકલ અથવા સમન્સ સાથે તેનું સંક્ષિપ્ત નિવેદન આપવું ફરજિયાત છે. તો સમન્સને યોગ્ય રીતે બજાવવામાં આવ્યું છે એમ માની શકાય. દાવાની નકલ સાથે નાં હોય તો હોય. ‘ડ્યુ સર્વિસ’ એટલે ફરિયાદની સાથે સમન્સની બજવણી યોગ્ય રીતે થઇ છે એવું માની શકાય નહીં. અહિયાં ‘Due service’ means service of summons along with the plaint.” એટલેકે સિવિલ પ્રોસીજર કોડ (C.P.C), ઓર્ડર ૫, રૂલ ૨, નું પાલન કરવું ફરજીયાત છે તે નિર્દેશિત નથી. હાલના કેસની હકીકતોમાં, સ્વીકાર્યપણે વાદીની નકલ પ્રતિવાદી નંબર 6 ને સમન્સ સાથે આપવામાં આવેલ ન હતી અને તેથી, એવું માનવું જોઈએ કે અરજદારને દાવોમાં યોગ્ય રીતે સમન્સને બજાવવામાં આવ્યું નથી. (para-6)

On an analytical examination of the entire case law cited at the Bar and on pursuing Order 5, Rule 2, C.P.C. it can safely be held that attachment of the copy of the plaint or a concise statement thereof along with the summons is mandatory. No summons can be regarded to have been duly served unless it is accompanied by a copy of the plaint. ‘Due service’ means service of summons along with the plaint. It cannot be held that the word ‘due’ has been superfluously used by the Legislature. Compliance of the provisions of Order 5, Rule 2, C.P.C. is a must and it cannot be held to be directed.” In the facts of the present case, admittedly copy of the plaint was not tendered with the summons to defendant No. 6 and, therefore, it must be held that the petitioner had not been duly served in the suit.(para-6).

કેસની વિગત: 

PUNJAB AND HARYANA HIGH COURT

Bimla Wati Sharma vs. State Bank of Patiala 

Civil Revision No. 903 of 1991,  Date – 4 – 9 – 1991 

AIR 1992 PUNJAB AND HARYANA 101

સર્વિસ સમન્સ સાથે દાવાની નકલ અથવા તેના સંક્ષિપ્ત નિવેદનની નકલ સામેલ રાખવી ફરજીયાત છે. જે તેને સામેલ રાખવામાં નાં તો સમન્સ યોગ્ય રીતે બજાવવામાં આવ્યા હોવાનું કહી શકાય નહીં.

Curt NamePUNJAB AND HARYANA
Parties NameBimla Wati Sharma vs State Bank Of Patiala
Judge NameA Chowdhri
Date of Judgement04/08/1991
Reference LinkAIR 1992 PUNJAB AND HARYANA 101
કેસની વિગત :સિવિલ પ્રોસીજર કોડ (C.P.C), ઓર્ડર ૫, રૂલ ૨, ને ધ્યાને લેવામાં આવે તો તે અનુસાર વાદીની નકલ અથવા સમન્સ સાથે તેનું સંક્ષિપ્ત નિવેદન આપવું ફરજિયાત છે. તો સમન્સને યોગ્ય રીતે બજાવવામાં આવ્યું છે એમ માની શકાય. દાવાની નકલ સાથે નાં હોય તો હોય. ‘ડ્યુ સર્વિસ’ એટલે ફરિયાદની સાથે સમન્સની બજવણી યોગ્ય રીતે થઇ છે એવું માની શકાય નહીં. અહિયાં ‘Due service’ means service of summons along with the plaint.” એટલેકે સિવિલ પ્રોસીજર કોડ (C.P.C), ઓર્ડર ૫, રૂલ ૨, નું પાલન કરવું ફરજીયાત છે તે નિર્દેશિત નથી. હાલના કેસની હકીકતોમાં, સ્વીકાર્યપણે વાદીની નકલ પ્રતિવાદી નંબર 6 ને સમન્સ સાથે આપવામાં આવેલ ન હતી અને તેથી, એવું માનવું જોઈએ કે અરજદારને દાવોમાં યોગ્ય રીતે સમન્સને બજાવવામાં આવ્યું નથી. (para-6)
રીલેટેડ પેરેગ્રાફ :On an analytical examination of the entire case law cited at the Bar and on pursuing Order 5, Rule 2, C.P.C. it can safely be held that attachment of the copy of the plaint or a concise statement thereof along with the summons is mandatory. No summons can be regarded to have been duly served unless it is accompanied by a copy of the plaint. ‘Due service’ means service of summons along with the plaint. It cannot be held that the word ‘due’ has been superfluously used by the Legislature. Compliance of the provisions of Order 5, Rule 2, C.P.C. is a must and it cannot be held to be directed.” In the facts of the present case, admittedly copy of the plaint was not tendered with the summons to defendant No. 6 and, therefore, it must be held that the petitioner had not been duly served in the suit.(para-6).

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top