My CMS

સ્થાવર મિલકતનું ગીફ્ટ ડીડ જે રજીસ્ટ્રેશન થયેલ ન હોય તો તે દાન સ્વીકારનારને કોઈ ટાઇટલ આપી શકતું નથી.

સ્થાવર મિલકતનું ગીફ્ટ ડીડ જે રજીસ્ટ્રેશન થયેલ ન હોય તે કાયદાની દૃષ્ટિએ અમાન્ય છે અને તે દાન સ્વીકારનારને કોઈ ટાઇટલ આપી શકતું નથી. લેખિતમાં રજીસ્ટ્રેશન કર્યા વિના માત્ર કબજાની ડિલિવરી કોઈપણ ટાઇટલ આપી શકતી નથી.

ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ 123 હેઠળ, સ્થાવર મિલકતની ભેટ કે જે ગીફ્ટ ડીડ દ્વારા આપવામાં આવેલ હોય પરંતુ રજીસ્ટ્રેશન થયેલ નથી તે કાયદાની દૃષ્ટિએ અમાન્ય છે. તેમજ તે ગીફ્ટ ડીડ દ્વારા દાનથી મેળવનારને કોઈ ટાઇટલ મળી શકે  નથી. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ 123ની જોગવાઈઓને ધ્યાનમાં લેવામાં આવે તો, સ્થાવર મિલકતની કોઈપણ ભેટ મૌખિક રીતે આપી શકાતી નથી. લેખિતમાં અને રજીસ્ટ્રેશન કર્યા વિના માત્ર કબજાની ડિલિવરી અપી દેવામાં આવે તો પણ કોઈપણ ટાઇટલ આપી શકાય નહીં. 

Transfer of Property Act,1882- S.123- A gift of immovable property which is not registered is bad in law and cannot pass any title to the donee. Mere delivery of possession without written instrument cannot confer any title.

Under Section 123 of the Transfer of Property Act, a gift of immoveable property which is not registered is bad in law and cannot pass any title to the donee. Any oral gift of immoveable property cannot be made in view of the provisions of Section 123 of the Transfer of Property Act. Mere delivery of possession without written instrument cannot confer any title.(Para-12)

DELHI HIGH COURT

Wg. Cdr. (Retd.) R. N. Dawar vs. Shri Ganga Saran Dhama 

1992 (24) DRJ 532

 

Court Name
Parties Name
Judge Name
Date of Judgement
Reference Link
કેસની વિગત :

 

રીલેટેડ પેરેગ્રાફ :

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top