કરારનાં વિશિષ્ટ પાલનના દાવામાં વાદી વેચાણ દસ્તાવેજની તારીખે પૈસા ચુકવવા તૈયાર હતો તે દસ્તાવેજી પુરાવાથી સાબિત નાં કરે તો વાદી કરારનાં વિશિષ્ટ પાલનના માટે હકદાર નથી.
Vijay Kumar and Ors. vs. Om Parkash AIROnline 2018 SC 357 – SUPREME COURT CIVIL APPEAL No – 10191 of 2018 Date – 3/10/2018 કરારનાં વિશિષ્ટ પાલનના દાવામાં હુકમનામું મેળવવા માટે, વાદીએ કરારના તેના ભાગને પૂર્ણ કરવા માટે તેની તૈયારી અને ઈચ્છા વાદી દ્વારા પુરાવાઓથી સાબીત કરવાની રહેશે. પ્રતિવાદી-વાદીએ તેની હિસાબી ચોપડા, પાસબુક અથવા એકાઉન્ટ સ્ટેટમેન્ટ …